Menu

કોરોના મહામારી ના સમયે અનાજ કીટ નું વિતરણ.

ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ સુરત દ્વારા અવારનવાર જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આવે છે, હાલમાં જ કોરોના મહામારીના સમયે ટ્રસ્ટ દ્વારા ૪૦૦ અનાજની કીટ તૈયાર કરી સંતો હરિભક્તોએ પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વગર પોતાનો સમય સેવામાં ફાળવી અને જરૂરિયાતમંદ લોકોની સેવા કાર્યમાં સામેલ થયાં હતાં, ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ સુરતના યુવા ટ્રસ્ટીઓ હરહંમેશ જરૂરિયાતમંદ લોકોની સેવા માટે તત્પર રહે છે…

 

 
Share this Post!

About the Author : DlstrustAdmin


Social media & sharing icons powered by UltimatelySocial
  TOP